01 to 16 May 2011 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી પરાભક્તિ પર્વની જય જય જય ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, પરાભક્તિ પર્વના જય સ્વામિનારાયણ ! ગુરૂહરિ પપ્પાજીની દિવ્ય સંનિધિમાં મે ૧ થી ૧૬ દરમ્યાન જ્યોત પ્રાંગણે ઉજવાયેલ ઉત્સવોનું સ્મૃતિદર્શન કરીએ.
