01 to 20 May 2012 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી, પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વની જય જય જય ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે ૧ થી ૨૦ મે ની જ્યોત સમૈયાની સ્મૃતિનો આનંદ માણીશું. તા.૧/૫/૧૨ કીર્તન આરાધના દર તા.૧લીની કીર્તન આરાધના
