01 to 15 Jan 2013 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો, ઈ.સ.૨૦૧૩ના નવા વર્ષારંભના હેતપૂર્વક અનેક શુભેચ્છાઓ સાથે જય સ્વામિનારાયણ. આજે અહીં આપણે તા.૧/૧/૧૩ થી તા.૧૫/૧/૧૩ દરમ્યાન જ્યોતમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું.
