06 June 2013 – Newsletter
સ્વામિશ્રીજી તા.૬/૬/૨૦૧૩ ગુરૂહરિ પપ્પાજીની જય, પ.પૂ.દીદી સાક્ષાત્કારદિન આજે જ્યોત પંચામૃત હૉલમાં સંયુક્ત સભામાં રાત્રે ૮.૩૦ થી ૧૦.૩૦ પ.પૂ.દીદીના સાક્ષાત્કારદિનનો સમૈયો ખૂબ દિવ્યતાસભર રીતે ઉજવાયો હતો. પ.પૂ.દીદી સભામાં પધાર્યા. સ્વાગત થયું. આહવાન શ્ર્લોકની સાથે સાક્ષાત ગુરૂહરિ

