15 to 30 Nov 2010 – Newsletter
સ્વામિશ્રીજી તા.૦૪.૧૨.૧૦. જય ગુરૂહરિ પપ્પાજી પરાભક્તિ પર્વની જય જય જય ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો,જય સ્વામિનારાયણ ! આપણે અહીં આજે નવેમ્બર મહિના દરમ્યાન (દિવાળી ઉત્સવો પછીના) જ્યોતમાં ઉજવાયેલ ઉત્સવોનું સ્મૃતિદર્શન કરીશું. (૧) તા.૧૫/૧૧/૧૦ સોમવાર પ.પૂ.હરિપ્રસાદ સ્વામીજી નવા વર્ષ નિમિત્તે પ્રભુકૃપામાં સંતો-મુક્તોનો સાજ લઈને પધાર્યા હતા. ખૂબ સરસ પરાવાણીનો લાભ આપ્યો હતો તથા થાળ ગ્રહણ કર્યો હતો. દર વર્ષે
