17 to 31 Aug 2010 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે ઓગષ્ટ મહિના દરમ્યાન થયેલ ઉત્સવનું સ્મૃતિદર્શન કરીશું.
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે ઓગષ્ટ મહિના દરમ્યાન થયેલ ઉત્સવનું સ્મૃતિદર્શન કરીશું.
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી, ભાદરવા વદ-૬ પરાભક્તિ પર્વની જય હે વ્હાલા અક્ષરમુક્તો ! ભાવભર્યા જય સ્વામિનારાયણ ! ઓહોહો ! આજે તો ખૂબ જ મોટો દિવસ ! ખૂબ આનંદનો
Continue reading18 Sep 2011 – Bhadarva Vad 6 Celebration Newsletter
તા.૧૯/૧/૧૧ સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી પરાભક્તિ પર્વની જય જય જય ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, પોષી પૂનમના શુભ મહામંગલ પર્વના જય સ્વામિનારાયણ ! સવિશેષ આજના મહાન દિને અતિ મહાન કાર્ય પ્રારંભ થઇ રહ્યો છે. તેની સ્મૃતિ માણીએ ! ગુરૂહરિ પપ્પાજી શાશ્વત ધામનું પુનઃસ્થાપનના ખાતમૂહૂર્ત નિમિત્તે મહાપૂજાનો કાર્યક્ર્મ આજે પપ્પાજી તીર્થ પર ખૂબ ભવ્ય રીતે, દિવ્ય રીતે થયો ! તેનું
Continue reading19 Jan 2011 – Shashwat Dham Mahapuja Newslettter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે ૨૦૧૩ના છેલ્લા પખવાડિયાની જ્યોતમાં ઉજવાયેલ ઉત્સવોની સ્મૃતિ માણીશું. ઓહોહો ! આ વર્ષનું અંતિમ પખવાડીયું તો ભક્તિ શતાબ્દી પર્વ લઈને આવેલું છે. તેથી તેનું વર્ણન શક્ય નથી. જો કે આપણે વેબસાઈટ પર લાઈવ દર્શન માણ્યું જ
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વ્હાલા અક્ષરમુક્તો, દિવાળી તથા નૂતનવર્ષના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ! (૧) તા.૧/૧૧/૧૩ ધનતેરસ નવેમ્બર માસ દિવાળીના તહેવારો લઈને આવ્યો. જ્યોતમાં સવારે ૯.૩૦ થી ૧૨.૦૦ ધનપૂજનની મહાપૂજા પૂ.તરૂબેન, પૂ.દેવ્યાનીબેન, પૂ.કલ્પુબેન દવેએ કરી. તથા ધન-સુવર્ણ ધોવાની પવિત્ર વિધિ જ્યોત ઑફિસના બહેનોના હસ્તે સંપન્ન થઈ.
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી કાકાજી-પપ્પાજી શતાબ્દી પર્વની જય જય જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા વ્હાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! ઓહોહો ! ગુરૂપૂનમ…. રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારો નજીક આવી રહ્યાં છે. એવે વખતે આપણા ધાર્મિક હ્રદયમાં પ્રાર્થનાના ભાવો, સમર્પણના ભાવો જાગે જ એ સ્વાભાવિક છે. હું પણાના ભાવ, અહંના ભાવ
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી, પપ્પાજી સ્વરૂપદર્શન હીરક પર્વની જય જય જય ગુરૂહરિ પપ્પાજીના સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુકતો, જય સ્વામિનારાયણ ! ક્યાંથી વાત શરૂ કરવી તેની ખબર પડતી નથી. ફક્ત એટલું જ ગુંજે છે કે, “પપ્પાજીનો જય જયકાર…..૧લી જૂનનો જય જયકાર…
સ્વામિશ્રીજી તા.૨૨/૭/૧૩ ગુરૂપૂર્ણિમા જય ગુરૂહરિ પપ્પાજી, કાકાજી-પપ્પાજી શતાબ્દી પર્વની જય જય જય, ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો, ગુરૂપૂનમ પવિત્રપર્વના સર્વને હેતભર્યા જય સ્વામિનારાયણ ! જ્યોતમાં આજે ગુરૂપૂનમનો સમૈયો ખૂબ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયો હતો.
સ્વામિશ્રીજી હે વ્હાલા અક્ષરમૂકતો, ચતુર્થ શાશ્ર્વત સ્મૃતિદિનના જય સ્વામિનારાયણ. આપણા પ્રાણાધાર ગુરૂહરિ પપ્પાજી તત્વ-શક્તિરૂપે, વચન સ્વરૂપે, સ્મૃતિરૂપે તથા વ્યાપકરૂપે આપણી સાથે છે જ. એનો અનુભવ આપણે પ્રત્યેક પળે – પ્રસંગે કરી જ રહ્યાં છીએ. છતાંય વાસ્તવિકતાનો પણ સ્વીકાર આપણે કરીએ તેવા છીએ !