16 to 31 Oct 2018 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીનીજય કાકાજી–પપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૭-૧૮ અને ૨૧ ઑક્ટોબર પ.પૂ.જશુબેનના શરણમ્ પર્વ નિમિત્તે જ્યોતનાં બહેનોની ભાવાર્પણની સભા પ.પૂ.જશુબેનનો ૮૫મો પ્રાગટ્યદિન ‘શરણમ્ પર્વ’ રૂપે આપણે તા.૨૪, ૨૫ નવેમ્બર વિશેષ રીતે
