16 to 31 Jul 2018 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીનીજય કાકાજી–પપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! અહોહો ! આ પખવાડીયુ તો ગુરૂપૂનમ અને હીંડોળા ઉત્સવની સ્મૃતિ લઈને આવેલું છે. તો ચાલો ૧૬ થી ૩૧ જુલાઈ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં દિવ્ય અને ભક્તિભાવ પૂર્વક ઉજવાયેલ ઉત્સવોની સ્મૃતિ માણીએ. (૧) તા.૧૯/૭/૧૮ નડિયાદ જ્યોત સ્થાપનાદિન ગુરૂહરિ પપ્પાજીએ ઠેર ઠેર ગુણાતીત જ્યોત

