01 to 15 Feb 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીનીજય વચનામૃતદ્વિશતાબ્દીનીજય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૨/૧૯ આજે ૧લી તારીખ નિમિત્તે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયા હતા. અને ગુરૂહરિના ચરણે પોતાના પ્રાર્થનાભાવો
