10 Dec 2017 – Charnavind Puja Vidhi
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય વહાલા ગુરૂહરિ પપ્પાજીના અંશ સ્વરૂપ સર્વે અક્ષરમુક્તો ! આજના શુભ મંગલ અવસરના આપને હેતપૂર્વક જય સ્વામિનારાયણ ! જય પપ્પાજી ! ઓહોહો ! ઓચિંતો અનરાધાર કૃપા–ભક્તોનિ મેઘ વરસ્યો. તે ક્યાં તો ? પપ્પાજીતીર્થની ભૂમિના શાશ્વતધામે ! તેના દર્શનની ઝાંખી માણીએ.