01 to 15 Nov 2018 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીનીજય કાકાજી–પપ્પાજીબંધુબેલડીશતાબ્દીમહોત્સવનીજય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! ઓહોહો ! આ પખવાડીયું તો દીપોત્સવીના પર્વો લઈને આવેલું છે. તો ચાલો ૧ થી ૧૫ દરમ્યાન જ્યોત પ્રાંગણ તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીએ. (૧)તા.૧/૧૧/૧૮ પ.પૂ.જશુબેનનો ૮૫મો પ્રાગટ્યદિન ‘શરણમ્ પર્વ’