23 Aug 2016 – Param Pujya Saviben Patel
સ્વામિશ્રીજી તા.૨૩/૮/૧૬ કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ સર્વે અક્ષરમુક્તો ! શતાબ્દી વંદના સહ જય સ્વામિનારાયણ ! ગુરૂહરિ પપ્પાજી, ગુરૂ જ્યોતિબેનના વારસ સમાન પરમ પૂજ્ય સવિબેન જી. તા.૨૨/૮/૧૬ ના રોજ રાત્રે ૧૧.૨૦ વાગ્યે ૭૪