01 to 15 March 2018 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ માર્ચ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા-ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/3/૧૮ હોળી બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજ જયંતી શુભ પર્વે પ્રભુ પપ્પાજીની સ્મૃતિ થઈ આવે. ‘વહવાયા વારસદાર બની ગયા.’ આપણા ફગવા પ.પૂ.દીદીએ આપ્યા. ‘અંતરથી અંતર ટળે