Shree Gunatit Jyot a Spiritual Center for spiritual development and advancement of women was established on 1st June, 1965 at Vallabh Vidyanagar (India) which is endowed with religious and cultural heritage of Lord Swaminarayan as amplified and accomplished by later exponents of HIS philosophy.
… Continue readingNews
2018 Calendar Now Available
Our annual calendar is now available for downloading and printing. Click here to download the PDF.
01 to 10 Dec 2017 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા. ૧ થી ૧૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૧૨/૧૭ દર ૧લી તારીખે બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે જાય છે. તેમ આજે પણ ગયા હતાં. અને
22 to 25 Dec 2017 – Centenary Celebration – Delhi
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ કાકાજી–ગુરૂહરિ પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવ ઉજવણીનો કાર્યક્રમ
11 to 20 Dec 2017 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૧ થી ૨૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૩/૧૨/૧૭ ગુણાતીત જ્યોતના સંતબહેન પૂ.મુદ્રિકાબેન વૈદ્ય અક્ષરધામ નિવાસી થયા. આજે એકાદશીનો શુભ દિવસ. ગુણાતીત જ્યોતના સંત બહેન શ્રી પૂ.મુદ્રિકાબેન વૈદ્ય ઉ.૭૮વર્ષ અક્ષરધામ નિવાસી થયા. લાંબા સમયની
10 Dec 2017 – Charnavind Puja Vidhi
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય વહાલા ગુરૂહરિ પપ્પાજીના અંશ સ્વરૂપ સર્વે અક્ષરમુક્તો ! આજના શુભ મંગલ અવસરના આપને હેતપૂર્વક જય સ્વામિનારાયણ ! જય પપ્પાજી ! ઓહોહો ! ઓચિંતો અનરાધાર કૃપા–ભક્તોનિ મેઘ વરસ્યો. તે ક્યાં તો ? પપ્પાજીતીર્થની ભૂમિના શાશ્વતધામે ! તેના દર્શનની ઝાંખી માણીએ.
03 Dec 2017 – Param Pujya Jasuben’s Divineday
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! પ.પૂ.જશુબેનના ૫૬મા સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણીની સ્મૃતિ ઝલક માણીએ. પપ્પાજી સ્વરૂપ પ.પૂ.જશુબેન અનુભૂતિ પર્વ
26 Nov 2017 – Param Pujya Deviben’s Samaiyo Main Sabha
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પમેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! ગુણાતીત સ્વરૂપ પ.પૂ.દેવીબેનના ગુરૂવંદના મહોત્સવની ઉજવણી આજે તા.૨૬/૧૧/૧૭ રવિવારે સવારે ૯.૦૦ થી ૧.૩૦ દરમ્યાન ખૂબ ભવ્ય–દિવ્ય રીતે જ્યોત પપ્પાજી હૉલમાં થઈ હતી. ગુણાતીત સમાજના કેન્દ્રો પવઈ, હરિધામ, સાંકરદા, બ્રહ્મ જ્યોતિ વગેરે જગ્યાએથી
10 to 20 Nov 2017 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૦/૧૧/૧૭ થી ૨૦/૧૧/૧૭ દરમ્યાન જ્યોતમાં થયેલ ભક્તિના કાર્યક્ર્મની સ્મૃતિ મહિમાગાન સાથે કરીશું. સ્વામીની પ્રકરણ ૧લાની ૧લી વાત “ભગવાન અને સાધુના મહિમાની વાતુ નિરંતર કર્યા કરવી અને સાંભળ્યા કરવી
25 Nov 2017 – Param Pujya Deviben Samaiyo
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુણાતીત સ્વરૂપ પ.પૂ.દેવીબેનનો ૮૦મો પ્રાગટ્યપર્વ ‘ગુરૂવંદના મહોત્સવરૂપે’ તા.૨૫, ૨૬ નવેમ્બર’૧૭ શનિ-રવિ જ્યોતના આંગણે પપ્પાજી હૉલમાં ઉજવાઈ રહ્યો છે. તેને ઝલક સ્મૃતિ માણીએ. ૧૯૩૬ની ૧૮ નવેમ્બરે ચંચળબા ચતુરભાઈના આંગણે એક દૈવી આતમો પ્રગટ્યો ને ધન્ય ધન્ય કર્યા. માતા-પિતાને આવા અક્ષરમુક્તનું અવતરણ એ જ આપણું અહોભાગ્ય !
01 to 10 Nov 2017 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! હવે આપણે મહિનામાં ત્રણ વખત મળીશું. તે મુજબ આજે અહીં આપણે તા.૧ થી ૧૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૧૧/૧૭ આજે સવારે ૮.૦૦ થી ૯.૩૦ દરમ્યાન બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન,