Shree Gunatit Jyot a Spiritual Center for spiritual development and advancement of women was established on 1st June, 1965 at Vallabh Vidyanagar (India) which is endowed with religious and cultural heritage of Lord Swaminarayan as amplified and accomplished by later exponents of HIS philosophy.
… Continue readingNews
10 Dec 2017 – Charnavind Puja Vidhi
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય વહાલા ગુરૂહરિ પપ્પાજીના અંશ સ્વરૂપ સર્વે અક્ષરમુક્તો ! આજના શુભ મંગલ અવસરના આપને હેતપૂર્વક જય સ્વામિનારાયણ ! જય પપ્પાજી ! ઓહોહો ! ઓચિંતો અનરાધાર કૃપા–ભક્તોનિ મેઘ વરસ્યો. તે ક્યાં તો ? પપ્પાજીતીર્થની ભૂમિના શાશ્વતધામે ! તેના દર્શનની ઝાંખી માણીએ.
03 Dec 2017 – Param Pujya Jasuben’s Divineday
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! પ.પૂ.જશુબેનના ૫૬મા સ્વરૂપાનુભૂતિદિનની ઉજવણીની સ્મૃતિ ઝલક માણીએ. પપ્પાજી સ્વરૂપ પ.પૂ.જશુબેન અનુભૂતિ પર્વ
26 Nov 2017 – Param Pujya Deviben’s Samaiyo Main Sabha
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પમેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! ગુણાતીત સ્વરૂપ પ.પૂ.દેવીબેનના ગુરૂવંદના મહોત્સવની ઉજવણી આજે તા.૨૬/૧૧/૧૭ રવિવારે સવારે ૯.૦૦ થી ૧.૩૦ દરમ્યાન ખૂબ ભવ્ય–દિવ્ય રીતે જ્યોત પપ્પાજી હૉલમાં થઈ હતી. ગુણાતીત સમાજના કેન્દ્રો પવઈ, હરિધામ, સાંકરદા, બ્રહ્મ જ્યોતિ વગેરે જગ્યાએથી
10 to 20 Nov 2017 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૦/૧૧/૧૭ થી ૨૦/૧૧/૧૭ દરમ્યાન જ્યોતમાં થયેલ ભક્તિના કાર્યક્ર્મની સ્મૃતિ મહિમાગાન સાથે કરીશું. સ્વામીની પ્રકરણ ૧લાની ૧લી વાત “ભગવાન અને સાધુના મહિમાની વાતુ નિરંતર કર્યા કરવી અને સાંભળ્યા કરવી
25 Nov 2017 – Param Pujya Deviben Samaiyo
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુણાતીત સ્વરૂપ પ.પૂ.દેવીબેનનો ૮૦મો પ્રાગટ્યપર્વ ‘ગુરૂવંદના મહોત્સવરૂપે’ તા.૨૫, ૨૬ નવેમ્બર’૧૭ શનિ-રવિ જ્યોતના આંગણે પપ્પાજી હૉલમાં ઉજવાઈ રહ્યો છે. તેને ઝલક સ્મૃતિ માણીએ. ૧૯૩૬ની ૧૮ નવેમ્બરે ચંચળબા ચતુરભાઈના આંગણે એક દૈવી આતમો પ્રગટ્યો ને ધન્ય ધન્ય કર્યા. માતા-પિતાને આવા અક્ષરમુક્તનું અવતરણ એ જ આપણું અહોભાગ્ય !
01 to 10 Nov 2017 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! હવે આપણે મહિનામાં ત્રણ વખત મળીશું. તે મુજબ આજે અહીં આપણે તા.૧ થી ૧૦ દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૧૧/૧૭ આજે સવારે ૮.૦૦ થી ૯.૩૦ દરમ્યાન બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન,
Invitation to Guruvandana Mahotsav
We heartily invite you with your family to grace us with your prescence on Param Pujra Deviben’s 80th birthday celebrations: ‘Guruvandana Mahotsav’. Saturday, 25th November 16:30 – 19:30 IST Sunday, 26th November 09:00 – 12:30 IST Pappaji Hall, Gunatit Jyot, Vidyanagar.
16 to 31 Oct 2017 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! અહોહો ! આ પખવાડીયું તો પ્રકાશનું પર્વ એટલે કે દીપોત્સવીના પર્વો લઈને આવેલું છે. તો અહીં આપણે તા. ૧૬ થી ૩૧ ઑક્ટોબર દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીએ. (૧) તા.૧૬/૧૦/૧૭ વાઘબારસ આજનો આપણો તહેવાર
01 to 15 Oct 2017 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ઑકટોબર દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૧૦/૧૭ રવિવાર આજે સવારે નહી પણ સાંજે ૫ થી ૬.૩૦ દરમ્યાન બહેનો પપ્પાજી તીર્થ પર ધૂન, ભજન, પ્રદક્ષિણા માટે ગયાં હતાં. સાંજે ૮.૦૦ થી ૧૦.૦૦
16 to 30 Sep 2017 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬ થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. અક્ષર મુક્ત શ્રી ગુણાતીતાનંદ સ્વામીનો આજે જન્મદિવસ



