16 to 31 Oct 2017 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! અહોહો ! આ પખવાડીયું તો પ્રકાશનું પર્વ એટલે કે દીપોત્સવીના પર્વો લઈને આવેલું છે. તો અહીં આપણે તા. ૧૬ થી ૩૧ ઑક્ટોબર દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીએ. (૧) તા.૧૬/૧૦/૧૭ વાઘબારસ આજનો આપણો તહેવાર