16 to 31 Mar 2019 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિપપ્પાજીનીજય વચનામૃત દ્વિશતાબ્દી પર્વની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧૬ થી ૩૧ માર્ચ દરમ્યાન જ્યોત તથા જ્યોત શાખામાં ઉજવાયેલ સમૈયા ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧૭/૩/૧૯ રવિવાર જ્યોતમાં રોજ સવારે ૧૦.૩૦ થી ૧૨.૦૦ પપ્પાજી હૉલમાં બહેનોની મંગલ દર્શનની સભા થાય છે. આજની સભામાં સહુ પ્રથમ ગુરૂહરિ