Shree Gunatit Jyot a Spiritual Center for spiritual development and advancement of women was established on 1st June, 1965 at Vallabh Vidyanagar (India) which is endowed with religious and cultural heritage of Lord Swaminarayan as amplified and accomplished by later exponents of HIS philosophy.
… Continue readingNews
01 to 15 Feb 2015 – Newsletter
સ્વામિશ્રીજી, કાકાજી-પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય જય જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમ્યાન જ્યોત પ્રાંગણમાં ઉજવાયેલ સમૈયાની સ્મૃતિ માણીશું.
15 Feb 2015 – Param Pujya Aksharvihari swamiji 80th Birthday Celebration
સ્વામિશ્રીજી, કાકાજી–પપ્પાજી બંધુબેલડી શતાબ્દી મહોત્સવની જય જય જય ગુરૂહરિ પપ્પાજી શતાબ્દી મહાપર્વની જય જય જય તા.૧૫/૨/૧૫ રવિવાર (એકાદશી) સ્વામી સ્વરૂપ પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીનો ૮૦મો પ્રાગટ્યદિન સાંકરદા તીર્થધામે સ્વામી સ્વરૂપ પ.પૂ.અક્ષરવિહારી સ્વામીજીનો ૮૦મો પ્રાગટ્યપર્વ બંધુ બેલડી શતાબ્દી મહોત્સવના સોપાનરૂપે ખૂબ જ દિવ્યરૂપે ઉજવાયો. સભા જ્યોતના પ્રાંગણમાં (અક્ષર મહોલના હૉલમાં) ગુણાતીત સમાજના ચારેય પાંખાળા મુક્તો, ગુણાતીત સ્વરૂપોના સાંનિધ્યે થઈ હતી.
16 to 31 Dec 2014 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે તા.૧૬ થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન ૨૦૧૪ના છેલ્લા પખવાડિયા દરમ્યાન જ્યોત-જ્યોતશાખા અને સમાજમાં ઉજવાયેલ સમૈયા તથા વિશેષ કાર્યક્ર્મની સ્મૃતિ પણ માણીશું. (૧) તા.૧૮/૧૨/૧૪ સ્વામિનારાયણ મંત્રનો તિથિ મુજબનો પ્રાગટ્યદિન માગશર વદ-૧૧ ગુરૂવાર આજે શુભદિન માગશર વદ-૧૧ અને ગુરૂવાર. આજે ભગવાન શ્રી સ્વામિનારાયણે મહામંત્ર આપીને
01 to 31 Jan 2015 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો, જય સ્વામિનારાયણ ! આજે અહીં આપણે જાન્યુઆરી મહિના દરમ્યાન જ્યોત તથા જ્યોતશાખામાં ઉજવાયેલ સમૈયા-ઉત્સવની સ્મૃતિ માણીશું. (૧) તા.૧/૧/૧૫ નૂતન વર્ષના જય સ્વામિનારાયણ. નવા વર્ષની તા.૧લીની કીર્તન આરાધના રાત્રે ૮.૩૦ થી ૧૦.૦૦ બહેનોની સભામાં થઈ હતી. ભજન કીર્તન બાદ પ.પૂ.દીદી, પ.પૂ.દેવીબેને આશીર્વાદ આપ્યા હતાં. આજે નવું વર્ષ ! પપ્પાજી કહેતા આપણે નિત નવું
2015 Calendar Now Available
Pujya Ramnikbhai Ladva from our Northampton, UK mandal has created a Param Pujya Pappaji and Gunatit Jyot themed 2015 calendar that is now available to download and print for your own use.
01 to 15 Dec 2014 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વહાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! અહીં આપણે તા.૧ થી ૧૫ ડિસેમ્બર દરમ્યાન જ્યોત-જ્યોતશાખામાં થયેલ વિશેષ કાર્યક્ર્મ સભા વગેરેની સ્મૃતિ માણીશું.
28 Dec 2014 – Pujya Hansaben’s 50th Divine Day
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો! જય સ્વામિનારાયણ! ગુણાતીત જ્યોતના ૩૦ મોટેરાં સદ્દગુરૂ સ્વરૂપોમાંના પ.પૂ.હંસાબેન ગુણાતીતનો સુવર્ણ સ્વરૂપાનુભૂતિદિનનો સમૈયો આજે જ્યોતમાં સવારે ૯.૦૦ થી ૧.૩૦ દરમ્યાન ખૂબ આનંદ સાથે ઉજવાયો હતો.
16 to 30 Nov 2014 – Newsletter
સ્વામિશ્રીજી ગુરૂહરિ પપ્પાજીની જય, ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલા સર્વે અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ આજે અહીં આપણે ૧૬/૧૧/૧૪ થી ૩૦/૧૧/૧૪ દરમ્યાન જ્યોતમાં તથા જ્યોતશાખામાં થયેલ વિશેષ આયોજન સમૈયાની સ્મૃતિ માણીશું.
07 Dec 2014 – Param Pujya Jasuben Divine day
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી, ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો જય સ્વામિનારાયણ ! સ્વામિ સ્વરૂપ પ.પૂ.જશુબેનના ૫૨ મા સ્વરૂપાનુભૂતિદિનનો સમૈયો આજે જ્યોત પંચામૃત હૉલમાં ખૂબ ભવ્ય રીતે ઉજવાયો હતો. આહવાન શ્ર્લોક બાદ સહુ પ્રથમ પુષ્પહાર દ્વારા સ્વાગત થયું હતું. સર્વે ગૃહસ્થ સમાજ વતી પૂ.શ્વેતાભાભી અંકિતભાઈ વણઝારા (મુંબઈ) એ પુષ્પહાર અર્પણ કર્યો હતો.
01 to 15 Nov 2014 – Newsletter
સ્વામિશ્રીજી જય ગુરૂહરિ પપ્પાજી, ગુરૂહરિ પપ્પાજીનો સંબંધ પામેલ વ્હાલા અક્ષરમુક્તો ! જય સ્વામિનારાયણ ! આજે આપણે તા.૧ થી ૧૫ નવેમ્બર દરમ્યાન જ્યોત અને જ્યોત શાખામાં થયેલ નાના-મોટા સમૈયા અન્ય કાર્યક્ર્મની સ્મૃતિ અહીં માણીશું. (૧) તા.૧/૧૧/૧૪ દર તા.૧લી એ ગુરૂહરિ પપ્પાજીની સ્મૃતિમાં ૭.૩૦ થી ૯.૦૦ પંચામૃત હૉલમાં સંયુક્ત સભામાં કીર્તન આરાધનાનો કાર્યક્રમ હોય છે. તે રીતે આજે પણ વાજીંત્રો સાથે ભજનો